આમોદ કાકુજીની વાડી ખાતે વિપક્ષી નેતાનો કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો.
આમોદમાં આજરોજ ગુજરાત વિધાનસભાન વિપક્ષી નેતા પરેશ ધાનાણીના અધ્યક્ષ સ્થાને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસનાં હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિપક્ષી...
