Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-ભરૂચ રેલવે લાઈન પર ટ્રેનની અડફેટે અજાણ્યા આધેડનું કરૂણ મોત નીપજ્યું હતું.

Share

મંગળવારના રોજ વહેલી સવારે અંકલેશ્વર-ભરૂચ રેલવે લાઈન પર કોઈક ટ્રેનની ટક્કરે અજાણ્યા આધેડ આવી ગયા હતા. તેઓ ટ્રેન નીચે આવી જતા તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને પગલે તેઓનું ધટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. રેલવે અકસ્માત અંગે અંકલેશ્વર રેલવે પોલીસ સ્થળ પર દોડી આવી અજાણ્યા આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે નગર પાલિકાના સરકારી દવાખાને ખસેડ્યો હતો અને મૃતકના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે 10 કલાક વિજળી આપવા નાંદોદ MLA ડો.દર્શનાબેન દેશમુખે નાણામંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરી

ProudOfGujarat

અંકલેશ્વર : વોર્ડ નંબર ૩માં ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિકો હેરાન પરેશાન : ન.પાને અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખને હાઇ કમાન્ડ દ્વારા રિપીટ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!