ભરૂચની વેલ્ફેર હાઇસ્કુલમાં મુન્નવર જમા દ્વારા 40 દિવસનાં પર્સનાલિટી કોર્ષમાં 600 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વ્યક્તિમાં રહેલી પ્રતિભાને નિખારવા માટે તેનામાં આત્મવિશ્વાસ હોવો જરૂરી છે અને તેને સહેજ આત્મવિશ્વાસમાં વધારો કરો તો વ્યક્તિમાં રહેલી પ્રતિભા બહાર આવે છે. ત્યાં આજનાં...
