Proud of Gujarat

Tag : proudofgujarat

GujaratFeaturedINDIA

સુરતના અમરોલી વિસ્તારમાં માત્ર 10 રૂપિયાની માંગણીના બદલામાં યુવકે મોત જોવું પડયું હોવાની ધટનાએ અરેરાટી ફેલાવી હતી.

ProudOfGujarat
સુરતના અમરોલી વિસ્તારમાં મોતને ભેટનાર યુવકે બહેનની સાસુ પાસે પતંગ ખરીદવા માત્ર 10 રૂપિયાની માંગણી કરી હતી તે મુદ્દે કહેવાય છે કે બહેનની સાસુ, નણંદ...
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેજમાં આવેલી ઈજેક લિમિટેડ કંપનીમાં ગેસ લીકેજ થતાં એક કામદારનું મોત થયું.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાની દહેજ જીઆઇડીસીમાં આવેલી ઈજેક લિમિટેડ કંપનીમાં ગેસ લીકેજને ધટનામાં એક કામદારનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. દહેજ જીઆઇડીસીની ઇજેક લિમિટેડ કંપનીમાં...
FeaturedGujaratINDIA

ઝધડીયા જીઆઈડીસી વિસ્તારની લેન્સેકસ કંપનીમાંથી એફલૂએન્ટ વરસાદી કાશમાં વેહતો હોવાની ફરિયાદ જીપીસીબીને કરાઇ.

ProudOfGujarat
આજરોજ તારીખ 17-01-2020 ના રોજ ઝધડીયા જીઆઇડીસીમાં આવેલ વરસાદી કાશ માં ઔદ્યોગિક એફલૂએન્ટ વહેતુ નજરે જણાતા સ્થાનિકો દ્વારા જીપીસીબી અને તંત્રને ફરિયાદ કરવામાં આવી છે....
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે અકસ્માત બાદ બાઈક ચાલકે કન્ટેનર ચાલક પાસે ખર્ચો માંગવાના બહાને બળજબરી કરી પર્સ ઝૂંટવી લીધું હોવાના આક્ષેપ કર્યા છે.

ProudOfGujarat
મળતી માહિતી અનુસાર કન્ટેનર નંબર-આર.જે.14.જી.એચ.7380 નો ચાલક રાહુલભાઈ વડોદરાથી અંકલેશ્વર ખાતે આવી રહ્યો હતો. તે દરમિયાન રાજપીપલા ચોકડી નજીક ટર્ન લઈ રહ્યો હતો તે વેળા...
FeaturedGujaratINDIA

સુરતમાં પહેલી વખત ખાનગી ટ્રેન તેજશ આવતા રેલ્વે કર્મચારીઓનો વિરોધ.

ProudOfGujarat
દેશભરમાં કેન્દ્રની સરકાર દ્વારા સરકારી કંપનીઓને ખાનગીકરણ કરી કોન્ટ્રાક્ટ પર આપવાના શરૂ કરેલા વહીવટનો વિરોધ થઈ રહ્યો છે. ત્યાં એ ખાનગી ટ્રેન એટલે કે કંપની...
FeaturedGujaratINDIA

જંબુસર તાલુકાનાં દહેગામ ગામે તળાવની પાળ પર આવેલ સરકારી જમીન પરનાં દબાણો દૂર કરવામાં આવ્યા.

ProudOfGujarat
જંબુસર તાલુકાનાં દહેગામ ગામે તળાવની પાળ પર ૧૧ જેટલા લોકોએ સરકારી જમીન પર દબાણો કર્યું હતું .તેને આજરોજ કાવી પોલીસ સ્ટેશન તેમજ અધિકારીઓની હાજરીમાં દૂર...
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક સપ્તાહ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ટ્રાફિક સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ સુરેન્દ્રનગર જિલ્લાની જાહેર જનતાને ટ્રાફિકના નવા નિયમોનું પાલન અને કાયદાનું...
FeaturedGujaratINDIA

વિશ્વ શાંતિના કલ્યાણ અર્થે ૩૪ વષૅથી અખંડિત રામધુન ચલાવતા સંત દલસુખ મહારાજનું નિધન થતાં ભારે શોક વ્યાપી જવા પામ્યો હતો.

ProudOfGujarat
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-રાજપારડી રોડ પાસે આવેલ અને ઝઘડીયા તાલુકાના જેસપોર ગામે રહેતા અને સંસારીક જીવન નિર્વાહ કરતા સંત પુનીત મહારાજના પરમ શિષ્ય એવા દલસુખ...
FeaturedGujaratINDIA

સુરતમાં આગની ધટનાઓ બનવાથી સુરત ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી વગરની દુકાનો અને ઓફિસને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ProudOfGujarat
સુરતમાં આયેદિન આગની ધટનાઓને જોતા સુરત ફાયર વિભાગ દ્વારા શ્રેણીબદ્ધ રીતે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફાયર સેફટીની અવગણના કરનાર દુકાનો, ટ્યુશન કલાસ, હોટેલ...
GujaratFeaturedINDIA

નેત્રંગમાં વરસાદી પાણીથી રસ્તાનું ભારે ધોવાણ થવાથી રસ્તાનું નિર્માણ કરવાની લોકો દ્વારા માંગ કરવામાં આવી.

ProudOfGujarat
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં ચોમાસાની સિઝનમાં ધોધમાર વરસાદી પાણીથી રોડ-રસ્તાનું ભારે ધોવાણ થયું હતું,અને નેત્રંગ ચાર રસ્તા અને લાલમંટોડી વિસ્તાર સહિત ચારેય...
error: Content is protected !!