Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

સુરત : બિલ્ડર ગૌતમ પટેલના અપહરણ મામલે વરાછાના ઉદ્યોગપતિ મહેશ સવાણીના ચાર સાગરીતોની પોલીસે ધરપકડ કરી.

ProudOfGujarat
સુરત પાર્લે પોઇન્ટના બિલ્ડર ગૌતમ પટેલના અપહરણ મામલે વરાછાના ઉદ્યોગપતિ મહેશ વલ્લભ સવાણીના ચાર સાગરીતોની ઉમરા પોલીસે સવાણીની ઓફિસમાંથી પકડી પાડી મંગળવારે સાંજે ધરપકડની કાર્યવાહી...
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાની આંગણવાડી કેન્દ્રની વર્કર બહેનોએ આજે 14 જેટલી માંગણીઓને લગતું આવેદનપત્ર ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન હેઠળ જીલ્લા કલેકટરને આપ્યું હતું.

ProudOfGujarat
રાજયભરની આંગણવાડી કેન્દ્રનાં સંચાલિકા બહેનોને કામગીરી કરતાં ઓછો પગાર અને ઉપલા અધિકારીઓ દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસ સહિત દિવસભર થકવી નાંખતી કામગીરી, રોજ સેલ્ફીથી હાજરી...
FeaturedGujaratINDIA

વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો જેમાં દેશ-વિદેશના 169 પતંગબાજોએ ભાગ લીધો.

ProudOfGujarat
વડોદરા નવલખી મેદાન ખાતે આજે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના 169 પતંગ બાજોએ ભાગ લીધો હતો. વિવિધ પ્રકારની પતંગો નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી...
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરમાં નવ જેટલી સંસ્થા દ્વારા આજે રેલી યોજીને NRC અને CAA નાં કાયદાનો વિરોધ કર્યો હતો.

ProudOfGujarat
ભરૂચ શહેરમાં આજે નવ જેટલી સામાજીક સંસ્થાનાં અસંખ્ય આગેવાનોએ બહુજન ક્રાંતિ મોરચાનાં નેજા હેઠળ ભરૂચ રેલ્વે સ્ટેશનથી જીલ્લા કલેકટર કચેરી સુધી રેલી યોજી CAA અને...
FeaturedGujaratINDIA

સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકોના મૃત્યુને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું.

ProudOfGujarat
સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકોના મૃત્યુને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી...
FeaturedGujaratINDIA

દિલ્હીના જેએનયુમાં બનેલી ધટનાના પડઘા હવે ભરૂચમાં પણ પડી રહ્યા છે.

ProudOfGujarat
ભરૂચ જે.પી કોલેજના પટાંગણમાં પણ એનએસયુઆઇ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.અમદાવાદ પાલડી વિસ્તારમાં આવેલા એબીવીપીના કાર્યાલયની બહાર એનએસયુઆઇ દ્વારા વિરોધ કરાઇ રહયો હતો તે...
FeaturedGujaratINDIA

રાજપીપળા : સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ઓલિબેન વસાવા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રદ કરતા ભવ્ય આનંદ છવાયો.

ProudOfGujarat
રાજપીપળા નર્મદા જીલ્લાની સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ ઓલિબેન વસાવા વિરુદ્ધ BJP અને કોંગ્રેસના તાલુકા પંચાયત સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુકવામા આવી હતી.જેથી આ બાબતે આજે...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી નર્મદા મેટલ ઇન્ડસ્ટ્રીઝમાંથી કેમિકલનો જથ્થો ઝડપી પાડતી આર.આર.સેલ.

ProudOfGujarat
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી નર્મદા મેટલ ઇન્ડસ્ટ્રીઝમાંથી વડોદરા આર.આર.સેલ અને ભરૂચ એસઓજીએ સંયુક્ત ઓપરેશનમાં પરવાનગી કરતા વધુ જથ્થા સંગ્રહ રાખવામાં આવેલો કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો છે....
FeaturedGujaratINDIA

નેત્રંગમાં કિલોમીટર દર્શાવતું સાઇન બોર્ડ ગમે ત્યારે ધરાશાયી થવાની દહેશત જણાઈ રહી છે.

ProudOfGujarat
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-મોવી રોડ ઉપર આવેલ એસ.પી પેટ્રોલ પંપ પાસે માગૅ અને મકાન વિભાગે વાહનચાલકો અને રાહદારીઓની સવલત માટે કિલોમીટર દર્શાવતું સાઇનબોર્ડ લગાવવામાં આવ્યું...
FeaturedGujaratINDIA

સુરતના વરાછા વિસ્તારમાં ૧૬ વર્ષીય તરૂણી સાથે દુષ્કર્મ આચરનાર રિક્ષાચાલકની વરાછા પોલીસે અટકાયત કરી.

ProudOfGujarat
સુરતના વરાછા વિસ્તારમાં 16 વર્ષીય તરૂણી સાથે એક રીક્ષા ચાલકે પ્રેમ સંબંધની આડમાં લલચાવી ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે...
error: Content is protected !!