મુંબઈથી અમદાવાદ શતાબ્દી એકસપ્રેસ ટ્રેનમાં કેન્ટીન સંચાલક દ્વારા મુસાફરોને જે ભોજન પીરસાયું તેની ફૂડ પોઇઝનિંગની અસર થતા અનેક મુસાફરોની તબિયત લથડી હતી.
રેલ્વે વિભાગ દ્વારા શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરોને ભોજન પીરસવામાં આવતું હોય છે. આજરોજ મુંબઈથી અમદાવાદ આવતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં અનેક મુસાફરોને ફૂડ પોઇઝનિંગની અસર લાગતા સુરત...
