Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર ખાતે ભાજપ દ્વારા નાગરિકતા સંશોધન કાયદા અંતર્ગત કેન્ડલ માર્ચ યોજાઈ હતી.

Share

ભારતીય જનતા પાર્ટી દ્વારા CAA ના કાયદાને લઈને પગલે જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અંકલેશ્વર ભાજપ દ્વારા મેઘના આર્કેડ સ્થિત ધારાસભ્યના કાર્યાલયથી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેન્ડલ માર્ચ થકી લોકોને નાગરિકતા સંશોધન કાયદો અંગે સમજ આપવામાં આવી હતી. તો આજરોજ જવાહર બાગ ખાતે મોર્નિંગ વોકમાં આવતા સિનિયર સિટીઝનો અને યુવાનોને નાગરિકતા સંશોધન કાયદા અંગે માહિતી આપી જન જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. સદર કાર્યક્રમમાં ભાજપ જિલ્લા યુવા પ્રમુખ સુરેશ પટેલ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ઉછાલી પાસે અમરાવતી નદીમાં કેમિકલ યુક્ત પાણીના કારણે અસંખ્ય માછલીઓના મોત.

ProudOfGujarat

અંકલેશ્વરના પીરામણ નાકા થી લઈને સુરતી ભાગોળ વિસ્તાર સુધી થતા ટ્રાફિકના લઈને અંકલેશ્વર શહેર પોલીસને ફરિયાદ કરવામાં આવી….

ProudOfGujarat

ભરૂચના સનરાઇઝ પાર્કની ખુલ્લી જગ્યામાં આગ લાગતાં બે કાર બળીને ખાખ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!