સુરતનાં વરાછા વિસ્તારનાં પૂનાગામ ખાતેનાં માર્કેટમાં એક વેપારી પિતા પુત્ર ઉપર સાડીના ધંધાની ઉધરાણી સંદર્ભે કેટલાક શખ્સોએ હિંસક હુમલો કર્યો હતો.
સુરતનાં વરાછાનાં પૂનાગામ સ્થિત ગ્લોબલ માર્કેટમાં આજરોજ સવારે અહમ ક્રિએશન નામની દુકાનમાં બેસેલા વેપારી પિતા-પુત્ર ઉપર કેટલાક શખ્સોએ બરજબરી પૂર્વક ઉધરાણીના નાણાં વસુલ કરવાની કોશિશ...
