સુરત નજીક કોસંબા નજીકથી અમદાવાદની સી.આઇ.ડી ક્રાઇમની ટીમે આજરોજ ઓચિંતા દરોડા પાડી ક્રુડ ઓઇલ ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.
અમદાવાદની સી.આઇ.ડી.ક્રાઇમની ટીમને મળેલી ચોકકસ બાતમીના આધારે આજરોજ કોસંબા નજીક ઓચિંતી રેડ કરી 11 થી વધુ ટેન્કરોમાંથી ક્રુડ ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડયું હતું. પોલીસે...
