Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

ભરૂચ એલ.સી.બી. પોલીસે પાનોલી જીઆઇડીસી માંથી દેશી બનાવટના બે તમંચા તથા બે જીવતા કારતુસ સાથે બે શખ્સોને આબાદ ઝડપી પાડયા હતા.

ProudOfGujarat
ભરૂચ એલ.સી.બી પોલીસની ટુકડી પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હે.કો. પરેશ તેમજ પો.કો.મહેશને બાતમી મળી હતી કે બે ઇસમો પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં તમંચા...
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાના આદિવાસીઓએ રેલી કાઢીને નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવાસનને વિકાસ કરવા માટે ગુજરાત સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિકાસ સત્તામંડળ વિધેયકનો કાયદો લાગુ કર્યો છે. પરંતુ જેનો ઠેર ઠેર વિરોધ...
FeaturedGujaratINDIA

સુરત : CAA અને NRC ના સમર્થનમાં સુરત નાગરિક સમિતિ દ્વારા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.

ProudOfGujarat
વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલી નાગરિકતા સુધારા ધારા સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે, પથ્થરમારો, આગચંપીની ઘટનાઓ ચાલુ છે, લોકો જીવ ગુમાવી...
FeaturedGujaratINDIA

ભરૂચમાં જાહેર માર્ગોના નિર્માણમાં હલકી ગુણવત્તા તેમજ ભરૂચ નગરપાલિકાના શાસકો દ્વાર ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની આશંકા સાથે આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના ભરૂચ એકમ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ProudOfGujarat
ભરૂચના ઝાડેશ્વરથી મકતમપુર વચ્ચે તેમજ જયોતિનગરથી કોલેજ વચ્ચે હાલમાં જ નિર્માણ પામેલ ડામર રોડ અત્યંત હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી લાખો રૂ.ની ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો...
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરમાં ચેઇન સ્નેચિંગના અનેક ગુનાઓને અંજામ આપનાર ગઠીયો અંતે ભરૂચ એ. ડિવિઝન પોલીસે ઝડપી પાડયો હતો.

ProudOfGujarat
તાજેતરમાં ભરૂચ શહેરનાં અયોધ્યા નગરમાંથી એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડી એક બાઇક સવાર ગઠીયો રફુચકકર થઈ ગયો હતો. જે તે સમયથી ભરૂચ એ.ડિવિઝન પોલીસ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પાનોલી વચ્ચે ટ્રેનની અડફેટે મહિલાનું મોત .

ProudOfGujarat
અંકલેશ્વર પાનોલી વચ્ચે નવજીવન હોટલ પાછળ રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહેલી 32 વર્ષીય પરપ્રાંતીય મહિલા ટ્રેનની અડફેટમાં આવી જતા ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં વીજ કંપનીના ટ્રાન્ફમરમાં શૉર્ટસર્કીટના કારણે ભડકો થતા નાશભાગ મચી જવા પામી હતી.

ProudOfGujarat
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા રોડની બાજુમાં મુકવામાં આવેલ શૉર્ટસર્કીટના કારણે ભડકો થતા તાત્કાલિક વીજ કંપનીનો સ્ટાફ દોડી ગયો હતો અને વીજ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં પદમાવતી નગરમાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ.

ProudOfGujarat
અંકલેશ્વરના સારંગપુર પાસેની પદમાવતી નગરમાં પત્ની પર આડાસંબંધની શંકા રાખીને પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી, જે ઘટનામાં હત્યારા પતિને જીઆઇડીસી પોલીસે ગણતરીના કલાકોમાં...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં વિવિધ પોલીસ મથકો ઉપર લાખો રૂ.નો મુદ્દામાલ પડયો પડયો ભંગાર થયેલો જોવા મળે છે જોકે પોલીસતંત્ર આ અંગે ઉદાસીન વલણ દાખવી બેસી રહ્યુ છે.

ProudOfGujarat
અંકલેશ્વર શહેર હોય કે તાલુકા કે પછી જીઆઇડીસી પોલીસ મથકના સંકુલમાં અનેક ગુનામાં જપ્ત કરાયેલ વાહનો સહિતનો અન્ય મુદ્દામાલ ભંગારની હાલતમાં જોવા મળી રહ્યો છે....
FeaturedGujaratINDIA

ઝારખંડમાં કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં બહુમત હાંસલ કરી લેતા ભરૂચ જીલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા હતા અને ફટાકડા ફોડી વિજયોત્સવની ઉજવણી કરી હતી.

ProudOfGujarat
આજરોજ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થતાં તેમાં કોંગ્રેસ તેમજ જે.એમ.એમ.ના ગઠબંધનને બહુમત હાંસલ કરતાં ગુજરાતમાં પણ કોંગ્રેસનાં કાર્યકર્તાઓમાં નવું જોન ઉમેરાયું હતું. મહારાષ્ટ્રમાં સરકાર...
error: Content is protected !!