Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં પદમાવતી નગરમાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ.

Share

અંકલેશ્વરના સારંગપુર પાસેની પદમાવતી નગરમાં પત્ની પર આડાસંબંધની શંકા રાખીને પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી, જે ઘટનામાં હત્યારા પતિને જીઆઇડીસી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર તાલુકા સારંગપુર ગામ નજીક આવેલ પદમાવતી નગરનાં જી-3, મકાનમાં ભાડે રહેતા અને મૂળ મધ્યપ્રદેશનાં રહેવાસી દિલદારસિંહ બચ્ચુસિંહ સિકરવારને તેમની ૨૭ વર્ષીય પત્ની આશાદેવીનાં આડાસંબંધ હોવાની શંકામાં દિલાવરસિંહે પત્નીની હત્યા કરી દીધી હતી. આ ઘટના અંગે જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી હત્યારા પતિ દિલાવરસિંહને નજીકમાંથી ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર દિવાળી પર્વ નિમિત્તે ફટાકડા બજાર ઉભું કરાયુ.

ProudOfGujarat

એન.સી.સી. સ્ટુડન્ટ દ્વારા બનાવેલ માસ્ક સુરેન્દ્રનગર નગરપાલિકાને અર્પણ કરાયા.

ProudOfGujarat

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થી સત્યાગ્રહ છાવણી પહેલા પોલીસે અટકાયત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!