Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

બનાસકાંઠા અમીરગઢના ગંગાસર પાટિયા નજીક બાઇક ડિવાઇડર સાથે ટકરાતા એકનું મોત જ્યારે અન્ય એક ઘાયલ

ProudOfGujarat
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ગંગાસાગર પાટિયા નજીક બાઇક ડિવાઇડર સાથે ટકરાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંચતા સાયબા થી અમીરગઢ સામુહિક આરોગ્ય...
FeaturedGujaratINDIA

વર્તમાન સમયે કેન્દ્રની ભાજપા સરકાર પાડોશી દેશોના પીડિત લધુમતી લોકોને ભારતીય નાગરીકતા આપવા કાયદો બનાવ્યો છે પરંતુ ઘર આંગણના નિરાશ્રિતો માટે ધ્યાન શુદ્ધાં કેન્દ્રિત નથી કરતી તેનું શું ?

ProudOfGujarat
નાગરિકતા બીલના ઓહાપા વચ્ચે ભરૂચમાં એક નાનકડી પરંતુ નિરાશ્રિતોને આશ્રય આપવાની રૂડી ધટના પ્રકાશમાં આવી. આપણે ત્યાં ઘરનાને ધંટી ચાટવાની અને અન્યોને આંટો વહેંચવા નીકળવાની...
FeaturedGujaratINDIA

ભરૂચ એસ.ઓ.જી પોલીસે સરદાર બ્રિજ નીચે ચાલતા રેતી કૌભાંડ ઝડપી પાડી લાખો રૂપિયાના મુદ્દામાલ કબજે કરી 8 ઇસમો સામે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ આરંભી છે.

ProudOfGujarat
ધટનાની મળતી વિગતો અનુસાર સરદાર બ્રિજના અંકલેશ્વર તરફ ખાતે નર્મદા નદીના પટ પર આવેલ સર્વે નંબર 907/01 Old- 492 ન્યુ લીઝમાંથી રેતી ભરી રેવા ટ્રેડર્સ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીના કોમન પ્લોટમાં પાર્ક કરેલ ઈકો ગાડીની ચોરી થતાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે.

ProudOfGujarat
અંકલેશ્વર શહેરમાં વધતી જતી ઠંડીની સાથે ચોરીના પ્રમાણમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. નવરાત્રી અને દિવાળી વેકેશન દરમિયાન તસ્કરોએ અંકલેશ્વર શહેરમાં આતંક મચાવ્યો હતો...
FeaturedGujaratINDIA

સુરત : જહાંગીરાબાદ-દાંડી રોડ વચ્ચે આવેલા CNG પંપ પર સ્કૂલ વાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી.

ProudOfGujarat
સુરત જહાંગીરાબાદ-દાંડી રોડ વચ્ચે આવેલા CNG પંપ પર સ્કૂલ વાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. આગ લાગતા જ કાર ચાલક કાર છોડીને પંપની બહાર...
FeaturedGujaratINDIA

ભરૂચ લોકસભાનાં સાંસદ સભ્ય પાર્લામેન્ટમાં ચર્ચા દરમ્યાન નિંદ્રા માણતા ટીવીના કેમેરામાં કેદ થયા હતા.

ProudOfGujarat
લોકસભામાં નાગરીત્વ બીલ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે સાંસદ સભ્યો ઉગ્ર રજુઆતો વિરોધ સમર્થન કરતાં નિવેદનો લોકસભામાં કરી રહ્યા છે. રોજ ભરૂચ જીલ્લા લોકસભા...
INDIAFeaturedGujarat

સુરત નજીકના કામરેજ અને ભાટિયા ટોલનાકા ઉપર સ્થાનિકોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની માંગણી સાથે ચાલી રહેલા આંદોલનમાં આજે સાંજે સાંસદ સી.આર.પાટીલની દરમિયાનગીરી

ProudOfGujarat
સુરત નજીકના કામરેજ અને ભાટિયા ટોલનાકા ઉપર સ્થાનિકોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની માંગણી સાથે ચાલી રહેલા આંદોલનમાં આજે સાંજે સાંસદ સી.આર.પાટીલની દરમિયાનગીરીના પગલે બંને ટોલનાકા ઉપરથી...
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં નવ તાલુકાનાં પ્રાથમિક શિક્ષકો પોતાની વિવિધ માંગણીઓને લઈને શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે ધરણાં કરી આંદોલન શરૂ કર્યું છે.

ProudOfGujarat
રાજયભરની સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષકો છેલ્લાં ધણાં સમયથી પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલનો કર્યા છે. આવેદનપત્ર આપ્યા છે. કાળી પટ્ટી પહેરી શિક્ષણ આપ્યું છતાં રાજય...
FeaturedGujaratINDIA

સુરતનાં સાંસદ દર્શના જરદોષે ગતરોજ લોકસભામાં પ્રશ્નકાળ દરમ્યાન કલર બ્લાઈન્ડના વારસાગત રોગથી પીડાતા સુરતના એક શિક્ષિત યુવકને નોકરીમાંથી અયોગ્ય ધોષિત કરતો હોય તેને ન્યાય મળે તે માટે ધારદાર રજુઆત કરી હતી.

ProudOfGujarat
કોર્ટની ભાષામાં રેરર્સ ઓફરેર કેસનો શબ્દ પ્રયોગ પ્રચલિત છે, બસ એજ રીતે સુરતનો એક ઈલેક્ટ્રોનિક એન્જિનિયર થયેલ યુવક નીરવ મકવાણાને જન્મના 22 વર્ષ બાદએ વાતની...
FeaturedGujaratINDIA

ઉમરા વિસ્તારમાં રહેતા પ્રોપર્ટી બ્રોકરના ત્યાંથી સોનાના ઘરેણાં સહિત રોકડ રકમ મળી સત્તર લાખની મત્તા પર હાથફેરો કરનાર ઘરઘાટી મહિલાની ઉમરા પોલીસે ધરપકડ કરી તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat
ઉમરા પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર સીટી લાઈટ સ્થિત આશીર્વાદ પાર્ક માં રહેતા પ્રોપર્ટી બ્રોકર શંભુનાથ પ્રહલાદભાઈ રાયના ત્યાં કામ કરતી ઘરધાટી મહિલા સંગીતા ઉર્ફે...
error: Content is protected !!