રાજપીપળા : બાળકોના રસીકરણ અંગે માહિતી અપાશે તેમજ 0 થી 5 વર્ષના બાળકોને રસીકરણમાં આવરી લેવાશે.
મિશન ઇન્દ્રધનુષ 2.0 ની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે રાજપીપળા ખાતે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. કોઈપણ બાળક અને સગર્ભા માતા રસીકરણ કરાવ્યા વિના રહી ન જાય...
