Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલીયા તાલુકાનાં ડહેલી ગામથી 500 જેટલા પદયાત્રીઓ ખોડલધામ ભાવનગર ખાતે જવા રવાના થયા હતા.

Share

ભરૂચ જીલ્લાના વાલીયા તાલુકાનાં ડહેલી ગામ ખાતેથી 24 વર્ષથી સતત ભાવનગર ખાતે આવેલ મૉઁ ખોડલના મંદિર પદયાત્રિકો દર્શન માટે જાય છે. જેમાં આજે ડહેલી ગામેથી 500 જેટલા પદયાત્રીઓ ખોડલધામ જવા માટે રવાના થયા હતા જેઓને ગ્રામજનોએ ભવ્ય સમારોહ સાથે રવાના કર્યા હતા. છેલ્લા 24 વર્ષથી ડહેલી ગામેથી પદયાત્રીઓ મૉઁ ખોડલના દર્શન માટે જાય છે.

Advertisement

Share

Related posts

હનુમાન જયંતિ ના પાવન પ્રંસંગે શ્રી હનુમાન દાદા ને ૫૦૧ કિલો નો મિલ્ક કેક નો ભોગ

ProudOfGujarat

ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના નવા બનનાર મકાનનું ખાતમુહૂર્ત કરાયુ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં દધેડા ગામનાં પર પ્રાંતીય ઇસમની મળેલ લાશનાં પ્રકરણમાં નવો વળાંક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!