ઝઘડિયા તાલુકાના બોરીદ્રા ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનને ઢોર માર મારતા યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું…
દિનેશભાઇ અડવાણી ઝઘડિયા તાલુકાના ધારોલી ગામના મોહમ્મદ ફૈઝ નામના યુવાનને ગોવાલીથી ધારોલી આવતે વેળા બોરીદ્રા ગામના કેટલાક ઈસમોએ તેને ઉભો રાખી પ્રેમ સંબંધની જૂની અદાવત...
