ભરૂચ ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી (દિશા) ની બેઠક યોજાઈ
ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી(દિશા)ની બેઠક સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને આયોજનભવનના સભાખંડ ખાતે યોજાઈ હતી. બેઠકમાં સાંસદએ કેન્દ્ર...
