વાંકલની શ્રી એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઇસ્કૂલનાં વિદ્યાર્થીઓ ખો ખો માં રાજ્યકક્ષા એ પસંદગી પામ્યા.
અખિલ ભારતીય શાળાકીય રમોત્સવ અંતર્ગત સુરત જીલ્લા કક્ષાની શાળાકીય ખો – ખો સ્પર્ધા વાત્સલ્યધામ, ખોડવાડ મુકામે યોજાઈ હતી, જેમાં માંગરોળ તાલુકાનું પ્રતિનિધિત્વ શ્રી એન.ડી.દેસાઈ સાર્વજનિક...
