સુરત : કામરેજના ધલુડી ખાતે ફાયરીંગ બટ વિસ્તારોની આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો
સુરત જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કામરેજ તાલુકાના ઘલુડી પોલીસ મુખ્ય મથકના ફાયરીંગ બટ ખાતે તાલીમાર્થીઓ માટે ૨૨-રાયફલની તાલીમ તા.૦૩/૦૯/૨૦૨૩ થી તા.૦૭/૦૯/૨૦૨૩ દરમ્યાન રાખવામાં આવનાર છે....
