ડાકોર-કપડવંજ રોડ પર રાવઠી પાટીયા પાસે કન્ટેનરમાં પ્લાસ્ટિકના વેસ્ટેજની આડમાં લઈ જવાતાં દારૂ સાથે એક ઈસમ ઝડપાયો
કન્ટેનરમાં પ્લાસ્ટિકના વેસ્ટેજની આડમા લઈ જવાતો રૂપિયા ૧૬.૪૮ લાખનો દારૂ સાથે એકને ઝડપી પાડયો છે. આ બનાવમાં પોલીસે અન્ય એક ઈસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો...
