સુરતમાં યુવકોએ જાહેર રસ્તાની વચ્ચે ફટાકડા ફોડી બર્થ-ડે પાર્ટી ઊજવી, વીડિયો વાઇરલ થતાં પોલીસની કાર્યવાહી
ડાયમંડ સિટી સુરતમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટલાક યુવાનો જાહેર માર્ગ પર કાયદાનો ભંગ કરીને જન્મદિવસની ઉજવણી કરી ફટાકડા ફોડતા નજરે પડી...
