લીંબડી ખાતે શ્રી સર.જે. હાઈસ્કૂલ ખાતે તાલુકાકક્ષાનો યુવા ઉત્સવ કાર્યક્રમ યોજાયો
આ તાલુકાકક્ષા યુવા ઉત્સવ કાર્યક્રમમા માધ્યમિક વિભાગ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ત્યારે આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે પ્રદિપસિંહ પઢેરીયા, અજીતસિંહ ખેર, વજુભાઈ...
