ભરૂચ, નેત્રંગ એસ.આર.એફ ( SRF) ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ સમર કેમ્પનુ સમાપન કરાયું.
ભરૂચ, નેત્રંગ SRF ફાઉન્ડેશન દ્વારા રુરલ શૈક્ષણિક કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાની કુલ ૩૫ શાળાઓમાથી નેત્રંગ તાલુકાની ૧૮ જેટલી પ્રાથમિક શાળાઓમા ૩૦ જેટલા સ્વયંસેવકોના સહોયોગથી ધોરણ...
