મેદસ્વિતા મુક્ત જીવનશૈલી માટે ૩૦ દિવસીય કેમ્પ – ભરૂચમાં આજથી મેદસ્વિતા શિબિર -૨ નો આરંભ કરાયો
ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં કોચ-ટ્રેનર્સ દ્વારા આહાર અને યોગાસન તેમજ પ્રાણાયમ થકી મેદસ્વિતા નિવારણ માટે અપાતું માર્ગદર્શન ભરૂચ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને સ્વસ્થ...
