ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડનું SOU-એકતાનગર હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત.
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડ તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન આજે તેમના નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગરના પ્રવાસના ભાગરૂપે એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા....
