Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મિલાવટી હળદરનું વેચનારથી માંડી ડિરેક્ટર સુધીના 8 જણાને કુલ 8  લાખનો દંડ

Share

ભરૂચના એડિ. જયુડિ. મેજી. ફર્સ્ટ ક્લાસ સાહેબની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો
ભરૂચ.
ભરૂચ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ફુડ સેફ્ટી ઓફિસર એસ. આર. પટેલ તેમજતેમની ટીમે 2024માં બનાવટી હળદર પાવડરનું વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરી હતી. જેમાં ભરૂચના કસક વિસ્તારમાં આવેલી શુભમ કે માર્ટ,  સહિત શુભમ કે માર્ટ પ્રા.લી.ના વેન્ડર ફઝલ મુહમંદ અબ્દુલબશીર શેખ, પેઢીના ડિરેકટર વિજય કનકરીયા,સુમિત કનકરિયા, શુભમ કનકરીયા, સપ્લાયર રાજેશ કમલપ્રસાદ કનોડિયા, શુભમ કે માર્ટ પેઢી, તેના નોમિની શુભમ કનકરિયા વિરુદ્ધ ભરૂચના એડિશનલ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અજય ત્રિલોકચંદ તિવડી સાહેબની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. જેમાં તેમણે તમામ પ્રકારના પુરાવા તેમજ પૂણે લેબમાંથી આવેલાં રિપોર્ટ સહિતી ભેળસેળયુક્ત સામગ્રીના વેચાણથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાતાં હોવાનુું સ્પષ્ટ થતાં તમામને 1-1 લાખ એમ કુલ 8 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.

Share

Related posts

પર્યાવરણના દુશ્મનો કોણ, ભરૂચનાં ઝાડેશ્વર નર્મદા નદીનાં કાંઠે મેડિકલ વેસ્ટનાં ઢગલા ઠાલવવામાં આવતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઇ.

ProudOfGujarat

નડિયાદ સ્પોર્ટ્સ સંકુલ ખાતે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ત્રીદિવસીય ‘અંડર-૧૧ એથ્લેટિક્સ મીટ-સીઝન ૨.૦’ શરૂ કરાઇ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં બાઇક ચોરીના ગુનાઓને અટકાવવા માટે પોલીસે રીઢા ગુનેગારો સામે ગેંગ કેસ કરવાનું અભિયાન હાથ ધર્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!