વિશ્વ મહિલા દિવસે વાત કરીએ નર્મદા જિલ્લાની આદિવાસી દીકરીની કે જે ભણવાની નાની ઉંમરમાં જ અભ્યાસ છોડીને ટાયરનાં પંચર બનાવવા જેવું કઠિન કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
નર્મદા જિલ્લાના અંતરિયાળ ડેડીયાપાડા પાસે આવેલ ડુમખલ ગામની આ વાત છે બામાણિયાભાઈ પંચર બનાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના ત્રણ સંતાન અને પત્ની સાથે...
