Proud of Gujarat

Tag : rajpipla

FeaturedGujaratINDIA

રાજપીપલા : મિત ગ્રુપ દ્વારા અનોખું ગણેશ વિસર્જન કરાયું.

ProudOfGujarat
ગણેશ વિસર્જન લોકો નદીમાં કરી દેતા હોય છે. નદીમાં ઓછું પાણી કે ગંદુ પાણી હોય તો પણ પરંતુ રાજપીપલાની સેવાભાવી ગ્રુપ મિત ગ્રુપના યુવાનોએ આનો...
FeaturedGujaratINDIA

નર્મદામા જાહેર સ્થળોએ ઉપર સી.સી.ટી.વી. કેમેરા નાઇટવિઝન તથા હાઇડેફીનેશન વીથ રેકોર્ડીંગ સિસ્ટમ સાથે લગાડવા હવે ફરજીયાત.

ProudOfGujarat
નર્મદામા જાહેર સ્થળોએ ઉપર સી.સી.ટી.વી. કેમેરા નાઇટવિઝન તથા હાઇડેફીનેશન વીથ રેકોર્ડીંગ સિસ્ટમ સાથે લગાડવા માટે હવે ફરજીયાત બનાવાયું છે. હવેથી તમામ હોટલ/ગેસ્ટવ હાઉસ, મોટા રેસ્ટોહરન્ટિ,...
FeaturedGujaratINDIA

રાજપીપલાની સરસ્વતી અને ઓમ ગૌરી બંને હોટલ પર એસ.ઓ.જી પોલીસની રેડ.

ProudOfGujarat
રાજપીપલા ખાતે આવેલ હોટલ સરસ્વતી અને વાવડી ખાતે આવેલ ઓમ ગૌરી હોટલ પર એસઓજી પોલીસે સઘન ચેકીંગ હાથ ધરતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં...
FeaturedGujaratINDIA

રાજપીપળા : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની નર્મદા જિલ્લામાં કરાઇ ઉજવણી.

ProudOfGujarat
સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને તાલુકાઓમાં ૪૦૦ થી વધુ સ્થળોએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે “ગરીબોની બેલી સરકાર” રાજ્યવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે ગુજરાતના આદિજાતિ વિકાસ,...
FeaturedGujaratINDIA

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમા 19 સે.મી.નો વધારો નોંધાયો.

ProudOfGujarat
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમા સારો વરસાદ થવાથી નર્મદા ડેમમાં ક્રમશ: નવા નીર આવી રહ્યા છે. ગુજરાતમા પણ સારો...
FeaturedGujaratINDIA

સાગબારાના આંતરિક માર્ગો પર મસમોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ હેરાન પરેશાન.

ProudOfGujarat
સાગબારા તાલુકા મથક ખાતે જાહેર માર્ગો પર મસમોટા ખાડા ઓ પડી જવા પામ્યા છે જેને લઇ લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન...
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા અને સોરાપડા રેન્જ દ્વારા બંટાવાડી, ઘનપીપરનાં વિસ્તારમાં 5 લાખનો ખેરના લાકડા સહિતનો મુદ્દામાલ જપ્ત.

ProudOfGujarat
વન વિભાગ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ નાયબ વન સંરક્ષક નર્મદા વન વિભાગ નીરજ કુમારને મળેલ ગુપ્ત બાતમીના આધારે આર.એફ.ઓ. દેડીયાપાડા આર.જી.વસાવા અને આર.એફ.ઓ.સોરાપાડા જે,એ.ખોખર બંને...
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા પોલિસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા એચ.વી તડવીનું શક્તિ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat
ડેડીયાપાડા પોલિસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા અને કોવિડ-19 ની મહામારી વચ્ચે રહીને સામાજિક નૈતિક ફરજ નિભાવી પ્રસંશનીય કામગીરી કરનાર ડેડીયાપાડા PSI એચ.વી.તડવીનું ગુજરાત સ્ટેટ...
FeaturedGujaratINDIA

નર્મદાના તરોપા ગામે તિક્ષ્ણ હથીયાર વડે ખૂન કરી મૃતકની પત્નીએ પહેરેલ દાગીના લૂંટ કરવાની કોશીશ કરતા પોલીસ ફરિયાદ.

ProudOfGujarat
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાંના તરોપા ગામે કોઈ અંગત કારણસર ગામના આદિવાસીને તિક્ષ્ણ હથીયાર વડે ગળાના બોચીના ભાગે હુમલો કરી તેનું ખુન કરી મોતને ઘાટ ઉતારવાની...
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા: નેચરલ પીપલ્સ વેલ્ફેર ફાઉન્ડેશન-ડુમખલ સંસ્થા દ્વારા આંખ નિદાન કેમ્પ યોજાયો

ProudOfGujarat
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે નેચરલ પીપલ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સંસ્થા અને જય જલારામ આઈ હોસ્પિટલ ના માધ્યમ થી ડુમખલ વિસ્તાર ના ગામડાઓમાં તારીખ 11 સપ્ટેમ્બર ના...
error: Content is protected !!