નેત્રમ વિશ્વાસ કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મદદથી રાજપીપલા બસ સ્ટેશનમાંથી ૧૯ લાખના હીરાની ચોરી.
નેત્રમ વિશ્વાસ કમાન્ડ કંન્ટ્રોલ સેન્ટરની મદદથી રાજપીપલા બસ સ્ટેશનમાંથી ૧૯ લાખના હીરાની ચોરી ગણત્રીના સમયમાં ડીટેક્ટ કરી આરોપીઓને ઝડપી મુદ્દામાલ એલ.સી.બી. નર્મદા પોલીસે રીકવર કરી...
