Proud of Gujarat

Tag : rajpipla

FeaturedGujaratINDIA

નેત્રંગ : કોચબારમાં મારૂતીવાન-ઇક્કો ગાડી વચ્ચે સામસામે ટકરાઇ : ઇજાગ્રસ્તોને રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા.

ProudOfGujarat
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ-મોવી રોડ ઉપર આવેલ કોચબાર ગામના પાટીયા પાસેથી મારૂતીવાન ગાડી નં. જીજે-05-સીઇ-0737 નો ચાલક ગણપતભાઇ કોટવાલભાઇ વસાવા પાંચેક મુસાફરોને બેસાડીને નેત્રંગ તરફ...
FeaturedGujaratINDIA

રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાનાં કૂકરી પાદરથી આગળ આવેલ દેવ નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયેલ અજાણ્યા યુવાનનું કરૂણ મોત.

ProudOfGujarat
નર્મદામા હાલ ભારે વરસાદ પડી રહ્યો હોઈ નદીઓમાં પાણીની આવક સતત વધી રહી છે ત્યારે ડેડીયાપાડા તાલુકાના કૂકરી પાદરથી આગળ આવેલ દેવ નદીના ઊંડા પાણીમાં...
GujaratFeaturedINDIA

રાજપીપલા : અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ કરવા માટે ગાંધીનગર ખાતે વિભાગીય વિશ્લેષણ કચેરીનો શુભારંભ : મનસુખભાઇ વસાવાની લડાઈની આખરે જીત.

ProudOfGujarat
છેલ્લા કેટલાક વખતથી સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓના ખોટા જાતિ પ્રમાણપત્રોનો ગેરલાભ લેતા બિનઆદિવાસીઓના પ્રમાણ પત્રો રદ કરવા અને આદિવાસી સમાજના પ્રમાણપત્રની ખરાઈ જલ્દીથી થાય તે...
FeaturedGujaratINDIA

રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાના વાસલા ગામે ચાર અજાણ્યા બુકાનીધારી ઈસમો દ્વારા મોટરસાઇકલ સવારને જીવલેણ હુમલો કરી સોના-ચાંદીના દાગીનાની સનસનાટી ભરી લૂંટ.

ProudOfGujarat
નર્મદાના ગરૂડેશ્વર તાલુકાના વાસલા ગામે ચાર અજાણ્યા બુકાનીધારી ઈસમો દ્વારા મોટરસાઇકલ સવારને આંતરી લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરી ધોળે દિવસે સોનાચાંદીના દાગીનાની સનસનાટી ભરી...
INDIAFeaturedGujarat

રાજપીપલાની પરિણીતાને દહેજની માંગણી કરી મારઝૂડ કરતા શારીરિક માનસિક ત્રાસની સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ.

ProudOfGujarat
રાજપીપલાની પરિણીતાને દહેજની માંગણી કરી મારઝૂડ કરતા શારીરિક માનસિક ત્રાસની પતિ, સાસુ, દિયર, દેરાણી સહિત સાસરિયા પક્ષના 6 ઈસમો સામે પરિણીતાની પોલીસ ફરિયાદ રાજપીપલા પોલીસ...
FeaturedGujaratINDIA

રાજપીપલા : નર્મદાના ગારદા-મોટા જાંબુડા ગામ વચ્ચેનાં કોઝવે પર પાણી ફરી વળ્યાં : ભારે વરસાદમા મોટી દુર્ઘટના અટકાવવા પાણી પહેલા પાળ બાંધવાની માંગ.

ProudOfGujarat
નર્મદા જિલ્લા વરસાદનું જોર વધ્યું છે. ખાસ કરીને ડેડીયાપાડા તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો. વળી જિલ્લામાં સિઝનનો સૌથી વધુ વરસાદ પણ ડેડિયાપાડામાં જ નોંધાયો હતો....
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ ૩૦૫ મિ.મિ વરસાદ નોંધાયો : તિલકવાડા તાલુકામાં અઢી ઇંચ વરસાદ.

ProudOfGujarat
નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ તિલકવાડા તાલુકામાં-૬૦ મિ.મિ. અને સૌથી ઓછો સાગબારા તાલુકામાં-૦૮ મિ.મિ. વરસાદ નોંધાયો છે. જ્યારે ગરૂડેશ્વર તાલુકામાં–૧૪ મિ.મિ., નાંદોદ...
FeaturedGujaratINDIA

રાજપીપલા : નર્મદા પોલીસ અધિક્ષક હિમકર સિંહે હેડ કોન્સ્ટેબલનું કોરોનામાં મોત થતાં સદગતના પરિવારને રૂ.25 લાખનો ચેક અર્પણ કર્યો.

ProudOfGujarat
નર્મદા જીલ્લાના ડેડીયાપાડા પોલીસ મથકે ફરજ બજાવતા આમ હે.કો.સ્વ. મોહનભાઇ રામજીભાઇ વસાવાનું કોરોના સંક્રમણના કારણે સારવાર દરમ્યાન તા.૧૯/૦૪/૨૦૨૧ નારોજ દુઃખદ અવસાન થયું હતું..રાજ્યમાં નોવેલ કોરોના...
FeaturedGujaratINDIA

રાજપીપલા: નર્મદામા માધ્યમિક અને ઉ.મા. શાળાઓના શિક્ષકોએ કર્મચારીઓના અગત્યના પડતર પ્રશ્નો ન ઉકેલાતા જિલ્લા શિક્ષણાધિકારી નર્મદાને આવેદનપત્ર અપાયું

ProudOfGujarat
ગુજરાતની અનુદાનિત મા. અને ઉ.મા. શાળાઓના શિક્ષક કર્મચારીઓના અગત્યના પડતર પ્રશ્નો લાંબા સમયથી ન ઉકેલાતા આજ રોજનર્મદા માધ્યમિક અને ઉ. મા. શિક્ષક સંઘ દ્વારા રાજપીપલા...
INDIAFeaturedGujarat

રાજપીપળા : ગરૂડેશ્ચર તાલુકામાં તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા પંદરમા નાણાંપંચની ગ્રાન્ટના નાણાં ફાળવવા કોંગ્રેસ કાર્યકરોનાં ધરણાં.

ProudOfGujarat
નર્મદા જિલ્લાના ગરૂડેશ્ચર તાલુકામાં ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા પંદરમા નાણાપંચની ગ્રાન્ટ બાબતે કોંગ્રેસના સભ્યો સાથે ભેદભાવ કરવામાં આવ્યો તે અંગે ધરણા પ્રદર્શન કરવામાં...
error: Content is protected !!