નર્મદાનાં તિલકવાડા તાલુકામાં પાંચ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.
નર્મદા જિલ્લામા ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. જેમાં નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આભ ફાટ્યું હતું. 24 કલાકમા તિલકવાડા તાલુકામાં પાંચ ઈંચ,119 મિમિ વરસાદ ખાબકતા તિલકવાડામા...
