નર્મદાના સખીવન સ્ટોપ સેન્ટરની બહેનો દ્વારા અજાણી મહિલા અને તેની પુત્રીને તેમના વતન પંજાબ પહોંચાડીને પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યુ.
રાજપીપલા : ભારત સરકારનાં પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના સહયોગ થકી નર્મદા જિલ્લા મહિલા અને બાળ અધિકારી હસીનાબેન મન્સુરીના માર્ગદર્શન હેઠળ કોઇપણ હિંસાનો...
