રાજપીપળા : લાછરસ ગામની ૬૫ વર્ષનાં વૃદ્ધ વિધવા મહિલાને દીકરાએ ઘરમાંથી તાળું મારી બહાર કાઢી મુકતા નિર્ભયા સ્કવોર્ડ મદદે આવી.
લોકડાઉન બાદ નર્મદામા નિર્ભયા સ્કવોર્ડની કામગીરી પુનઃ સક્રિય થઈ છે. જેમાં લાછરસ ગામની ૬૫ વર્ષના વૃદ્ધ વિધવા મહિલાને દીકરાએ ઘરમાંથી તાળું મારી બહાર કાઢી મુકતા...
