નાંદોદ તાલુકાનાં ખામર ગામનાં ઉતરતા ઢાળમાં ટ્રક કોતરમાં ઉતરી જતા અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત.
નાંદોદ તાલુકાના ખામર ગામના ઉતરતા ઢાળમાં ટ્રક કોતરમાં ઉતરી જતાં સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત નીપજયું છે. આ અંગે આમલેથા પોલીસ મથકમાં ફરિયાદ ઈ.ચા પોસઇ...
