રાજપીપળામાં પોલીસ બંદોબસ્ત સાથે પાલીકા ટીમે પ્લાસ્ટિક ચેકીંગ હાથ ધર્યું.
રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યા અને કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલની સૂચના મુજબ પાલીકાના ઇજનેર હેમરાજસિંહ રાઠોડ,એસ.આઈ.હેમેન્દ્રસિંહ માત્રોજા સહિત પાલિકાની ટીમે ગુરુવારે રાજપીપળા શહેરની પ્લાસ્ટિકની...
