Proud of Gujarat

Tag : surat

FeaturedGujaratINDIA

સુરતનાં પાંડેસરાની તેરેનામ ચોકડી પાસે આવેલ ખાડીમાંથી યુવકની લાશ મળી આવી હતી યુવાનનાં હાથ ઉપર ઇજાનાં નિશાન હોવાથી પોલીસ આ યુવાનની હત્યા કરી છે કે આત્મહત્યા કરી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

ProudOfGujarat
સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલ તેરેનામ ચોકડી પાસે આવેલ ખાડીમાં આજરોજ ખાડીમાં એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. આ લાશને સ્થાનિક લોકોએ જોતાં તુરંત જ...
FeaturedGujaratINDIA

સુરત શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતતા આવે તેમજ વાહન અકસ્માતની સંભવિતતાને ટાળી શકાય તે માટે અનોખુ આવેદનપત્ર કેમ્પેઇન હાથ ધરાયું છે.

ProudOfGujarat
સુરત શહેર ટ્રાફિક પોલીસે ટ્રાફિક અવેરનેશની આ ઝુંબેશમાં લોકો પણ જોડાય અને સાર્વત્રિક જન જાગૃતતા પ્રસરે તેવા ઉદ્દેશ્ય સાથે શાળાના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા તેમજ...
FeaturedGujaratINDIA

સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરતના કામરેજ અને ભાટિયા ટોલનાકા પર ટોલ ટેક્સ નહીં લેવા પૂર્ણા ગામથી સહી ઝુંબેશ શરૂ કરી છે.

ProudOfGujarat
કેન્દ્ર સરકાર દ્વારા ફાસ્ટટેગનો અમલ 15 મી તારીખથી કરવામાં આવનારો છે. જેમાં દરેક ગાડી પર ફાસ્ટટેગ લગાવેલો હોવાથી બેન્કનાં ખાતામાંથી કપાઈ જશે. આ મામલે સુરતના...
FeaturedGujaratINDIA

સુરત જીલ્લાનાં વાહનોને ટોલનાકા ઉપર ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની સાથે સુવિધાઓ વધારવાની માંગણીઓ કરતું આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. જો ટોલ મુક્તિ નહીં આપવામાં આવે તો હાઇવે જામની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ProudOfGujarat
સુરત જીલ્લાનાં ટોલ ટેક્સનાં મુદ્દે “ના કર ટોલ બચાવ સમિતિ” દ્વારા આજે સુરત જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી કે કામરેજ નાકે આવેલ ટોલ...
FeaturedGujaratINDIA

સુરતના સરથાણા વિસ્તારમાં દિલ્હીની ઈનોવા કાર વેચવા આવેલ બે હત્યાનો આરોપી સ્થાનિક લોકોની સમયસૂચકતાને પગલે ઝડપાયો હતો.

ProudOfGujarat
આજરોજ સુરત પોલીસના હાથે લોકોની સમયસૂચકતાને પગલે બે હત્યાનો આરોપી ઝડપાયો હતો. હરિયાણાના ટ્રક ડ્રાઈવરની હત્યા કર્યા બાદ જયપુરમાં કેબ ટેક્સીના ચાલકની હત્યા કરીને ફરાર...
FeaturedGujaratINDIA

સુરતમાં આગ લાગવાની વધુ એક ધટનામાં કીમ નવાપરામાં આવેલ સુમિલોન કેમીકલ ફેકટરીમાં ભીષણ આગ લાગતાં પાનોલી કામરેજનાં ફાયર ફાઇટરો આગ પર કાબુ લેવા દોડી ગયા હતા.

ProudOfGujarat
સુરતમાં આગ લાગવાની ધટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. જીલ્લામાં અનેક જગ્યાએ એક સપ્તાહમાં આગ લાગવાની 3 થી 4 ધટના ધટી છે ત્યારે આજે સુરત...
FeaturedGujaratINDIA

સુરત નાનપુરા માછીવાડ વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર આજરોજ વહેલી સવારે મસમોટો ભૂવો પડતાં મોટી દુર્ધટના સર્જાતા રહી ગઈ હતી.

ProudOfGujarat
સુરતના નાનપુરા માછીવાડ વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર આજરોજ સવારે ભૂવો પડતાં રોડ સાઈડ ઉપર આવેલ વીજપોલ ધરાશાય થઈ એક મકાન ઉપર પડયો હતો, જેને લઈને...
GujaratFeaturedINDIA

સુરત શિવસેનાના કાર્યકર્તાઓ ડુંગળીના ભાવ વધારાના વિરોધમાં સુરત ખાતે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ProudOfGujarat
દેશભરમાં વિપક્ષો દ્વારા ડુંગળીના ભાવોમાં આવેલા ધરખમ ઉછાળાના કારણે સર્જાયેલી ફુગાવાની પરિસ્થિતિનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત શિવસેનાના કાર્યકર્તાઓ ડુંગળીના ભાવ વધારાના વિરોધમાં...
FeaturedGujaratINDIA

સુરત જહાંગીરપુરા કેનાલ રોડ પાસે જેરિક ફિટનેસ કલબનો પશ્ચિમ વિધાનસભાના ધરાસભ્ય પુરણેશ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાયું.

ProudOfGujarat
ગુડ હેલ્થને ફિટનેસ એ આધુનિક જીવનશૈલીની ડિમાન્ડ છે. આજકાલ યુવાનો પોતાના શરીર સૌષ્ઠવ માટે ખાસ સમય ફાળવે છે. પરંતુ આજના ભગદોડ ભરા જીવનમાં અતિવયસ્તતાને લીધે...
FeaturedGujaratINDIA

સુરતનાં વરાછા વિસ્તારમાં આવેલ એક જાણીતા જવેલર્સના શો રૂમને રાત્રી દરમ્યાન તસ્કરોએ નિશાન બનાવી અંદાજે સવા બે લાખ રૂપિયાના ચાંદીના દાગીનાની ચોરીને અંજામ આપ્યો હતો.

ProudOfGujarat
સુરતનાં મોટા વરાછા વિસ્તારમાં આવેલ જાણીતા જવેલર્સ ફેડર્સ ગોલ્ડ શોપનાં તાળા ગત મધ્યરાત્રી દરમ્યાન તસ્કરોએ તોડી મોટો હાથફેરો કર્યો હતો. મળતી વિગતો મુજબ તસ્કરોએ આ...
error: Content is protected !!