લીંબડીમાં આજથી લોકડાઉન થતાં વહેલી સવારથી લીંબડી સજ્જડ બંધ જોવા મળ્યું હતું.
ત્યારે હાલ લીંબડીમા દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસનો વધારો થઈ રહ્યો છે ત્યારે લીંબડી તંત્ર અને લીંબડી વેપારી એસોસિયેશન દ્વારા લીંબડી તાલુકાના ડેપ્યુટી કલેક્ટર હર્ષદવર્ધનસિંહ સોલંકી...
