Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકા પંચાયત કચેરીનાં તમામ કર્મચારીઓએ આજે કોરોના વેકેશીનનું રસીકરણ કરાવ્યું.

Share

લીંબડી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વેકશીનનો બીજો તબક્કો શરૂ થયો છે ત્યારે આજે લીંબડી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી પારસકુમાર ચૌહાણએ પણ કોરોના વેકશીન લીધી હતી ત્યારે કહેવામાં આવે તો સમગ્ર ભારતમાં કોરોનાનો હાહાકાર મચી જવા પમ્યો છે ત્યારે ભારતમાં સરકાર દ્વારા કોવિડ 19 ની વેકશીન ગુજરાતમાં દરેક હોસ્પિટલમાં પહોંચી ગઈ છે ત્યારે લોકોને વેકશીન અપાઈ રહી છે. ત્યારે આજે લીંબડી આર.આર. હોસ્પીટલ ખાતે સરકારી કર્મચારીઓને કોરોના વેકશીન રસીકરણ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

ત્યારે આજે તાલુકા પંચાયત લેવલથી પ્રથમ ડોઝ લીંબડી તાલુકા વિકાસ અધિકારી પારસકુમાર ચૌહાણ અને આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી હિમંતભાઈ ભુવાત્રાએ કોરોનાની વેકશીનનો ડોઝ લીધેલ ત્યારબાદ તાલુકા પંચાયત સ્ટાફે પણ આ કોરોના વેકશીન લીધી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચની SVMIT કોલેજએ વિશ્વમાં આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી. જાણો કઇ ? કેવી રીતે ?

ProudOfGujarat

જંબુસરના માર્ગ પર ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત.

ProudOfGujarat

વૈશ્વિક બજારના નબળા સંકેતો પછી, સ્થાનિક શેરબજાર ગુરુવારે સપાટ ખુલ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!