વડોદરા : ભંગારની બોટલોની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ.
વડોદરામાં નાયબ પોલીસ કમિશનર દ્વારા પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓને ડામવા માટે કામગીરી કરવાનો આદેશ આપવામાં આવેલ હોય જે દરમિયાન વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશનના જવાનો પેટ્રોલિંગમાં હોય તે...
