વડોદરા : કોમર્સ ફેકલ્ટીના ટીવાય બીકોમનું પરિણામ જાહેર ન કરાતા ભૂખ હડતાળ બેસેલ વિદ્યાર્થીઓની હાલત લથડી.
પ્રાપ્ત વિગતો અનુસાર કોમર્સ ફેકલ્ટીના ટીવાય બીકોમનું પરિણામ 65 દિવસ વીતી ગયા છતાં પણ હજુ ડિક્લેર કરવામાં આવ્યુ નથી તેને લઈને ગઈકાલે બપોરથી દોઢ વાગ્યાના...
