આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને એડબલ્યુએસ ઓટોમેટેડ ડિઝાસ્ટર રિકવરી (ડીઆર) સોલ્યુશન સાથે બિઝનેસની સરળ કન્ટિન્યુટીને સક્ષમ બનાવે છે
નવું સેટઅપ વિક્ષેપની સ્થિતિમાં સર્વિસની વિશ્વસનીયતા અને રિસ્પોન્સના સમયને મજબૂત બનાવે છે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે એમેઝોન વેબ સર્વિસીસ (એડબલ્યુએસ) સાથે સહયોગ કરીને, એડબલ્યુએસ એશિયા-પેસિફિક (મુંબઈ) રિજનથી એડબલ્યુએસ...
