વાલિયામાં ૭ વર્ષની બાળકીના અપહરણમાં ચોંકાવનારો ઘટસ્ફોટ પિતા-પિતરાઈ કાકાની ભાવનગરથી ધરપકડ
પુત્રીના પ્રેમમાં પિતાએ અપહરણ કરાવી આરોપી બનાવ્યો પત્ની સાથે છુટાછેડા બાદ પુત્રી મેળવવા પિતાએ અનેક કાલાવાલા કર્યા, ન આપતા અપહરણનો પ્લાન ઘડયો ભરૂચ. વાલિયા તાલુકાની...
