વાગરાનાં બદલપુરા ગામમાંથી નવ મહિના પહેલા પ્રેમ લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જનાર સાવલીથી ઝડપાયા.
ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકાનાં બદલપુરા ગામેથી સગીરાને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ આપીને નવ મહિના પહેલા ભગાડી ગયો હતો. આ બનાવની તપાસ LCB પોલીસે શરૂ...
