ભરૂચ : વાગરા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં તંત્રને હરહંમેશ મદદ રૂપ થતા વ્યક્તિઓનું સન્માન કરાયું.
ભરૂચ જિલ્લામાં આજે 71 માં પ્રજાસત્તાક દિનની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જિલ્લા કક્ષાનું ધ્વજ વંદન જિલ્લા સમાહર્તા ડો.એમ.ડી.મોડિયા અને જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ...
