ભરૂચ પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષનો હંગામો : સત્તાપક્ષ જવાબ આપ્યાં વિના સભામાંથી પલાયણ
આઇકોનિક રોડ પરની ડેકોરેટિવ લાઈટો અને વોર્ડ નંબર 6ના હાઈમાસ્ટના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ ભરૂચ. ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં 31મી જૂલાઇએ સામાન્ય સભા મળી હતી. જેમાં એજન્ડામાં...
