Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નંદેલાવ ગામ ખાતે બેન્ક એકાઉન્ટના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે શિબિર યોજાઈ

Share

નાણાંકીય સમાવેશન 3 મહિનાનાં સંતૃપ્તિ અભિયાન અંતર્ગત આયોજન કરાયું
ભરૂચ
નાણાંકીય સમાવેશન 3 મહિનાનાં સંતૃપ્તિ અભિયાન 01/07/2025 થી 30/09/2025 અંતર્ગત નંદેલાવ ગામ ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં દસ કે તેથી વધુ વર્ષ પહેલાં ખોલવામાં આવેલાં બચત ખાતા અને પ્રધાનમંત્રી જનધન યોજના ખાતામાં ફરીથી કેવાયસી કરાવવી તથા ડિજિટલ છેતરપિંડીથી કેવી રીતે બચવું, RBIમાં ટ્રાન્સફર થયેલા દાવા વગરની થાપણોનો દાવો કેવી રીતે કરવો, જનધન ખાતા ખોલવા,નોમિનેશન કરાવવું તથા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના વગેરે અંગેની કામગીરી કરવામાં આવી હતી.

Share

Related posts

ખ્યાતિ હોસ્પિટલ માં યોજનાની આડમાં સરકારના અધિકારીઓ – ડોક્ટરોની સંડોવણીનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા*

ProudOfGujarat

જે સમાજમાં હોય પરંતુ સમાજ જેનામાં ન હોય એ જ સૂફી કહેવાય- ડો મતાઉદ્દીન ચિશ્તી

ProudOfGujarat

ઝઘડિયા વિધાનસભા બેઠકની ચુંટણીમાં છોટુભાઇ વસાવા પરિવાર પર સહુની નજર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!