એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે
ભરૂચ જિલ્લાના ખાતેદાર ખેડુતોએ ફાર્મર રજિસ્ટ્રી હેઠળ નોંધણી કરાવવી આવશ્યક પી.એમ. કિસાન યોજના અંતર્ગત આગામી માસના હપ્તા મેળવવા માટે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી ભરૂચ ભારત...
