જિલ્લા સ્તરીય કેમ્પ – “અનક્લેમ્ડ ફાઇનાન્શિયલ એસેટ્સ અભિયાન ( તમારી મૂડી, તમારો અધિકારનો ) કાર્યક્રમ યોજાશે
ભરૂચ ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાંકીય સેવા વિભાગના માર્ગદર્શન હેઠળ “અનક્લેમ્ડ ફાઇનાન્શિયલ એસેટ્સ અભિયાન – તમારી મૂડી, તમારો અધિકાર” અંતર્ગત શારદા ભવન, અંકલેશ્વર, જિનવાલા કમ્પાઉન્ડ ખાતે જિલ્લા સ્તરીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ...
