પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા ભરૂચ જિલ્લાના ત્રણેય મૃતકોની અંતિમવિધી કરાઈ : ધારાસભ્યોની ગેરહાજરી
સાજેદાબેનની ભરૂચમાં, અલ્તાફ પટેલની કોલવણા ગામે અને સાહિલ પટેલની સારોદ ગામે દફનવિધી કરાઈ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો, સગાસંબંધીઓ તથા ગ્રામજનો દુ:ખી હ્રદયે જોડાયા ભરૂચ....
