bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorizedદુકાનમાંથી લીધેલી વસ્તુના રૂપિયા માંગતા દુકાનદાર પર હુમલોProudOfGujaratApril 15, 2025April 15, 2025 by ProudOfGujaratApril 15, 2025April 15, 20250197 ભરૂચના ધોળીકૂઇ બજાર વિસ્તારની ઘટના ભરૂચ. ભરૂચના ધોળીકૂઇ બજાર વિસ્તારમાં આવેલાં બરાનપુરા ખત્રીવાડ ખાતે રહેતાં જેનીશ ઇન્દ્રવદન તમાકુવાલા બોમ્બે પાનના નામથી જનરલ સ્ટોરની દુકાન ચલાવે...
bharuchCrime & scandalGujaratINDIAUncategorizedમાત્ર અડધા કલાકમાં જ ઓએનજીસીના ઓઇલ સંસોધનના 2.40 લાખના સામાનની ચોરીProudOfGujaratApril 15, 2025April 15, 2025 by ProudOfGujaratApril 15, 2025April 15, 20250172 આમોદના આછોદ ગામે સફા હોટલથી રોજાટંકારિયા જવાના રોડ પરની ઘટના ભરૂચ. વાગરા તાલુકામાં આવેલાં ચાંચવેલ ગામે અભોરિયા ફળિયામાં રહેતાં મુન્તજીર ઇકબાલ કારભારી ઓએનજીસીમાં ચિસ્તિયા એન્ટરપ્રાઇઝના...
bharuchBusinessGENERAL NEWSGujaratINDIAinternationalTechnologyUncategorizedઉનાળામાં બરફના ઉદ્યોગો ગરમ, બરફની માગ વધતાં વેપારીઓને રાહતProudOfGujaratApril 14, 2025 by ProudOfGujaratApril 14, 20250222 અંગદઝાડતી ગરમી વચ્ચે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફના ઉધોગોમાં તેજીનો માહોલ ભરૂચ માં સરેરાશ ૪૦ ડિગ્રી આસપાસ રહેતા ગરમીના પારાને લઇ બરફની માંગમાં વધારો થયો ...
bharuchCulturedharm-bhaktiEducationFeaturedGENERAL NEWSGujaratINDIApoliticalUncategorizedકોંગ્રેસ કાર્યાલય ખાતે દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરાઇProudOfGujaratApril 14, 2025 by ProudOfGujaratApril 14, 20250213 સિમ્બોલ ઓફ નોલેજની ઉપાધિ મેળવનાર ડો. બાબાસાહેબ આંબેડકરે દેશવાસીને આપેલાં હક્કોને વાગોળ્યાં ભરૂચ. દેશના બંધારણના ઘડવૈયા અને સિમ્બોલ ઓફ નોલેજની ઉપાધિ મેળવનાર ડો. બાબાસાહેબ...
bharuchCrime & scandalFeaturedGujaratINDIAUncategorizedરાષ્ટ્રીય અગ્નિશામક સેવા દિનના દિવસે જ પાનોલીની બે કંપનીમાં આગProudOfGujaratApril 14, 2025 by ProudOfGujaratApril 14, 20250256 જલ એક્વા કંપનીમાં લાગેલી આગે બાજુમાં આવેલી બી. આર. એગ્રો કંપનીને પણ ચપેટમાં લીધી એક પછી એક 10થી 12 ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી આવ્યાં...
bharuchCrime & scandalEducationEntertainmentFeaturedGujaratINDIAUncategorizedનર્મદા જિલ્લાના ચાપટ ગામે યુવાનને સર્પે દંશ દેતાં ઝોળીમાં સારવાર માટે લઇ જવાયોProudOfGujaratApril 13, 2025April 13, 2025 by ProudOfGujaratApril 13, 2025April 13, 20250230 નર્મદા જિલ્લાના ચાપટ ગામે યુવાનને સર્પે દંશ દેતાં ઝોળીમાં સારવાર માટે લઇ જવાયો આઝાદીના આટલાં વર્ષો વિતી ગયાં હોવા છતાં ચાપટ ગામને જોડતો રસ્તો બન્યો...
bharuchCrime & scandalFeaturedGujaratINDIAUncategorizedનેત્રંગમાં રસ્તો ઓળંગતી સગીરાને ટેમ્પોએ ટક્કર મારતાં સારવાર વેળાં મોતProudOfGujaratApril 13, 2025 by ProudOfGujaratApril 13, 20250212 નેત્રંગમાં રસ્તો ઓળંગતી સગીરાને ટેમ્પોએ ટક્કર મારતાં સારવાર વેળાં મોત નેત્રંગ તાલુકાના ચંદ્રવાણ ગામ પાસે બનેલી ઘટના ભરૂચ. નેત્રંગ તાલુકામાં આવેલાં ચંદ્રવાણ ગામે રહેતી નિકીતા...
bharuchCrime & scandalGENERAL NEWSGujaratINDIATechnologyUncategorizedએવિએટર ગેમમાં વિમાન ઉડાવી કમાવવાની લાલચે પુત્રએ માતાના 7 લાખના દાગીના જ ઉડાવી દીધાંProudOfGujaratApril 13, 2025 by ProudOfGujaratApril 13, 20250296 એવિએટર ગેમમાં વિમાન ઉડાવી કમાવવાની લાલતે પુત્રએ માતાના 7 લાખના દાગીના જ ઉડાવી દીધાં ભરૂચ શહેરમાં બનેલો વિચિત્ર કિસ્સો મોબાઇલમાં ગેમની લતમાં બાળકો આડારસ્તે કેવી...
bharuchCrime & scandalGujaratINDIAUncategorizedમહિલા શિક્ષિકાના ઘરમાંથી 1.28 લાખની ચોરીProudOfGujaratApril 12, 2025 by ProudOfGujaratApril 12, 20250195 મહિલા શિક્ષિકાના ઘરમાંથી 1.28 લાખની ચોરી ચાવજની વૃંદાવન વિલા સોસાયટીમાં બનેલી ઘટના ભરૂચ. ભરૂચ તાલુકામાં આવેલાં ચાવજ ગામે પગુથણ જવાના રોડ પર આવેલી વૃંદાવન વિલા...
bharuchGENERAL NEWSGujaratINDIALifestylepoliticalUncategorizedશિતલ સર્કલ, જ્યોતિનગર, તુલસીધામ, ઝાડેશ્વર ચોકડીનો કંપનીઓની બસનો રૂટ પુન: શરૂ કરવા સંદિપ માંગરોલાની રજૂઆતProudOfGujaratApril 12, 2025 by ProudOfGujaratApril 12, 20250516 શિતલ સર્કલ, જ્યોતિનગર, તુલસીધામ, ઝાડેશ્વર ચોકડીનો કંપનીઓની બસનો રૂટ પુન: શરૂ કરવા સંદિપ માંગરોલાની રજૂઆત મહિલાકર્મીઓની સુરક્ષા-સલામતી સહિત તેમને શારીરિક માનસિક અને આર્થિક નુકસાનનો મુખ્ય...