ઝઘડિયાથી કોસ્ટીક સોડા લઇ નીકળેલ ટ્રક ડ્રાઇવરે બારોબાર સગેવગે કરી દીધો હોવાની આશંકા.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આવેલ જીઆઇડીસીની એક કંપનીમાંથી રૂ.વીસ લાખ ઉપરાંતનો કોસ્ટીક સોડા મુંબઇ ભીવંડી ખાતે પહોંચાડવા ટ્રકમાં ભરીને નીકળેલ ટ્રક ડ્રાઇવરે આ કોસ્ટીક સોડા...
